VIDEO / અહીં 2151 કરોડમાં બની દુનિયાની સૌથી મોંઘી લાઇબ્રેરી, ટેક્નોલૉજી જોઈ આંખો પહોળી થઈ જશે

worlds most expensive library mohammed bin rashid library in UAE built at rs 2151 crore

જો તમને સયુંકત આરબ અમીરાત વિશે જાણવું ગમતું હોય અને તેના ઇતિહાસમાં રસ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ રસપ્રદ છે. અહીં પુસ્તક પ્રેમીઓ માટે એક વિશેષ જગ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ