OMG! / 9 કરોડમાં વેચાયું દુનિયાનું આ સૌથી ખતરનાક લેપટોપ

World's most dangerous laptop sold for roughly 9 crore rupees

Samsung NC10 લેપટોપમાં 6 મોસ્ટ ડેન્જરસ વાયરસે દુનિયાભરમાં અંદાજે 95 અરબ ડોલરનું નુકસાન કર્યુ છે. સેમસંગનાં આ લેપટોપમાં દુનિયાનાં 6 સૌથી ખતરનાક વાયરસ છે. દુનિયાનું આ સૌથી ખતરનાક લેપટોપ 13 લાખ ડૉલર (અંદાજે 9 કરોડ રૂપિયા)માં વેચાયું છે. આ લેપટોપને સેફ રાખવા માટે આમાં આપવામાં આવેલ પોર્ટને ડિસેબલ કરી દેવામાં આવેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ