ટેક્નોલોજી / ભારતમાં બન્યું વિશ્વનું સૌથી મોટું સોલાર ટ્રી, તસવીર જોશો તો ચકિત થઈ જશો

Worlds Largest Solar Tree made by CSIR

ભારતની CSIR સેન્ટ્રલ મિકેનિકલ એન્જીનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દુનિયાનું સૌથી મોટું સોલાર ટ્રી બનાવવામાં આવ્યું છે. આ ડિઝાઇનમાં 35 સેન્ટ્રલ ટાવરમાંથી 35 સોલાર પેનલ ડાળીઓની જેમ બહાર આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ