વિશેષતા / દુનિયાના સૌથી મોટા અમદાવાદના સ્ટેડિયમનું PM મોદી કરશે લોકાર્પણ, જાણો ખાસિયતો

World's largest sardar patel motera cricket stadium Ahmedabad

ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. અમદાવાદમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમનું ટૂંક સમયમાં ઉદ્ધાટન થઇ શકે છે. મોટેરા સ્ટેડિયમનું 90 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. ઓક્ટોબર-નવેમ્બરમાં પીએમ મોદીના હસ્તે આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થઈ શકે છે. ત્યારે જાણો આ સ્ટેડિયમની વિશેષતા...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ