મા તુજે સલામ / લેહમાં લહેરાયો દુનિયાનો સૌથી મોટો 1000 કિલોનો તિરંગો, હેલિકોપ્ટરથી અપાઈ સલામી

World's largest 1000 kg tricolor flown in Leh, helicopter salute

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ પ્રસંગે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હાજર હતા.

બ્રેકિંગ ન્યૂઝ