ટેક્નોલોજી / આ છે દુનિયાનું પ્રથમ પારદર્શક ટીવી, ત્રણ અલગ-અલગ મોડમાં થઇ શકે ઉપયોગ

World's first transparent TV can be used in three different modes

પેરિસઃ હાલમાં સ્માર્ટ ટીવીનાં ક્ષેત્રમાં ઘણાં બધાં ઇનોવેશન જોવાં મળે છે. કેટલીક કંપનીઓ ગ્રાહકો સુધી પહોંચ વધારવા સસ્તાં સ્માર્ટ ટીવી બજારમાં રજૂ કરી રહી છે તો કેટલીક કંપનીઓ સ્માર્ટ ટીવીને લઇ નવાં નવાં ઇનોવેશન કરી રહી છે. પેરિસમાં મિલાન ડિઝાઇન વીક-૨૦૧૯માં પેનાસોનિકે દુનિયાની પહેલી ટ્રાન્સપરન્ટ OLED સ્ક્રીન ટીવી 'વિટ્રિન' રજૂ કરી હતી. તે ગ્લાસનાં કેબિનેટની જેમ દેખાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ