નવી સિદ્ધિ / હવે સૂંઘીને પણ લઈ શકો છો કોરોનાની વેક્સિન, ઇમરજન્સી ઉપયોગની મંજૂરી પણ મળી ગઈ

worlds first nozzle coronavirus vaccine you can inhale approved in china

વિશ્વમાં પ્રથમ વખત કોરોના વાયરસ માટે શ્વાસની રસી તૈયાર કરવામાં આવી છે. ચીને ઇમરજન્સી ઉપયોગ માટે કેનસિનોના Ad5-nCoVને મંજૂરી આપી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ