ન્યૂ લૉન્ચ / દુનિયાની સૌથી મોટી બેટરી સાથે લૉન્ચ થઈ ઇલેક્ટ્રિક Rolls Royce, કિંમત ચોંકાવનારી

worlds first electric rolls royce breaks cover price and other details

બ્રિટિશ કાર કંપની Lunazએ દુનિયાની પહેલી ઈલેક્ટ્રિક Rolls Royce રજૂ કરી છે. Luzan ક્લાસિક કારને ઈલેક્ટ્રિક પાવર ટ્રેનની સાથે ઈન્ટિગ્રેટ કરવા માટે જાણીતી છે. Rolls Royce Phantom V કાર 120kWh બેટરીની સાથે આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ