ઐતિહાસિક કરાર / વિશ્વની સૌથી મોટી બેંકિંગ ડીલ: સંકટમાં ફસાયેલ ક્રેડિટ સુઈસને UBSએ ખરીદી, જાણો કેટલાં કરોડમાં થયો સોદો

World's biggest banking deal, Swiss bank UBS bought Credit Suisse in crisis, know how much the deal was

ક્રેડિટ સુઈસને કટોકટીમાંથી બહાર કાઢવા માટે, સ્વિટ્ઝર્લેન્ડની સૌથી મોટી યુનિયન બેન્કે તેના અધિગ્રહણની જાહેરાત કરી છે. UBS આ ડીલ માટે 3.23 બિલિયન ડોલર ખર્ચ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ