બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Video: કિંગ કોબ્રા પર વનરાજાનો એટેક, અને પછી સિંહના જે હાલ થયાં, વીડિયો જોઇને ચોંકી ઉઠશો
Last Updated: 11:55 AM, 25 March 2025
જંગલનો રાજા એટલે સિંહ સાથે સૌથી ખતરનાક શિકારી પણ તેને માનવામાં આવે છે. સિંહ એટલો ખતરનાક શિકારી છે કે કોઇ પણ પ્રાણી તેની સામે નિબળો પડી જાય છે. એકલો સિંહ આખા પ્રાણીઓના ટોળાને હરાવી શકે છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેના જોતા એમ લાગે કે સિંહ પણ બીજા પ્રાણીનો શિકાર બની શકે છે.
ADVERTISEMENT
આ સિંહનો એવો એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને કોઈ પણ વ્યક્તિ ધ્રુજી જશે. આમાં તમે જોશો કે શિકારની શોધમાં ભટકતા સિંહનો સામનો એક ખતરનાક કિંગ કોબ્રા સાપ સાથે થાય છે. અહીં શિકારની શોધમાં ભટકતા સિંહે કિંગ કોબ્રાનો શિકાર કરવાનો નિક્કી કર્યું પરંતુ કદાચ પોતે જ શિકાર બની ગયો
ADVERTISEMENT
Video: કિંગ કોબ્રા પર વનરાજાનો એટેક, અને પછી સિંહના જે હાલ થયાં, વીડિયો જોઇને ચોંકી ઉઠશો pic.twitter.com/n6o00LJwM1
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) March 25, 2025
એક આશ્ચર્યજનક દ્રશ્યમાં, તમે જોશો કે સિંહ ધીમે ધીમે કોબ્રા તરફ આગળ વધે છે અને સાપને પણ ગંભીરતાનો અહેસાસ થઈ ગયો છે. આ ફ્રેમમાં એક એવું દ્રશ્ય છે જે મોટાભાગે જોવાનું મન થાય છે. સિંહ હવે સાપની ખૂબ નજીક આવી ગયો છે અને તેના પર હુમલો કરે છે. પરંતુ કોબ્રા પરનો હુમલો સિંહ માટે મોટી ભૂલ સાબિત થયો
અંતે તમે જોશો કે સાપ પર હુમલો થતાં જ તે આક્રમક બની ગયો અને એવી રીતે બદલો લીધો કે જંગલનો રાજા પણ ધ્રૂજવા લાગ્યો. આમાં તમે જોશો કે જ્યારે સિંહ પર હુમલો થયો, ત્યારે તેણે તરત જ પોતાના પગ પાછળ ખેંચી લીધા અને સાંકડી શેરીમાંથી ભાગી ગયો. સિંહ અને સાપને લગતો આ વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.