તમને ખબર છે? / આજે વર્લ્ડ વડાપાંવ ડે! હજારો લોકોનું પેટ ભરતી આઈટમની કઈ રીતે થઈ શોધ? જાણીને નવાઈ લાગશે

world vada pav day 2022 mumbai peoples celebrate special day vada pav day

મુંબઈગરાઓ આજે વિશ્વ વડાપાવ દિવસની ઉજવણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેનાથી સંબંધિત ઘણા ફોટા અને મીમ્સ પોસ્ટ કરી રહ્યા છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વડાપાવ લગભગ દરેક મુંબઈકરના દૈનિક આહારમાં સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ