World: This form of Covid19 appeared for the first time in China
Ek Vaat Kau /
World : ચાઇનામાં પહેલી વખત Covid19નો આવો રૂપ દેખાયો
Team VTV09:09 PM, 20 Dec 22
| Updated: 10:03 PM, 20 Dec 22
ચીન, અમેરિકા, જાપાન, જર્મની અને બ્રાઝિલમાં કોરોના કેસ વધી રહ્યાં છે તેમાય ચીનની હાલત તો ખૂબ ખરાબ છે. ત્યાં કોરોનાના મહાવિસ્ફોટ થયો છે, સ્મશાનો પણ ખૂટી પડ્યાં તેટલા લોકો કોરોનાથી મરી રહ્યાં છે. ઝીરો કોવિડ પોલિસી દૂર થતાં જ કોરોનાએ ચાઈનામાં અજગર ભરડો લીધો છે. આપણે અને વિશ્વએ જે બીજી લહેરમાં સહન કર્યું છે તે ચાઈના હાલમાં સહન કરી રહ્યું છે. એક્સપર્ટનો દાવો ચિંતાજનક છે, જુઓ સમગ્ર માહિતી EK VAAT KAU માં