World Theater Day: 51 women make it to World Book of Records
SHORT & SIMPLE /
વિશ્વ રંગભૂમિ દિવસ: પ૧ મહિલાઓએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન..
Team VTV08:10 PM, 27 Mar 23
| Updated: 09:33 PM, 27 Mar 23
વિશ્વ રંગભૂમિ દિવસ અંતર્ગત અમદાવાદની પ૧ જેટલી મહિલાઓએ એકપાત્રીય અભિનય કરીને વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વિશ્વ રંગભૂમિ દિવસે મહિલાઓએ એકપાત્રીય અભિનય કર્યો
એકપાત્રીય અભિનય ભજવીને વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું
પ૧ મહિલાઓએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
વિશ્વ રંગભૂમિ દિવસ અંતર્ગત અમદાવાદની પ૧ જેટલી મહિલાઓએ એકપાત્રીય અભિનય કરીને વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રેસિડેન્ટ પાવર સોલંકી દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્ટિફિકેટ તેમજ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો. વિશ્વ રંગભૂમિ દિવસની અમદાવાદના સદવિચાર પરિવારના સભાગૃહ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ૧ મહિલા કલાકારોએ એકપાત્રીય અભિનય ભજવીને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું હતું.