રેલ્વે / ભારતમાં બની રહ્યો છે દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ, ઊંચાઈ જાણીને જ આંખો પહોળી થઇ જશે

world tallest rail bridge higher than eiffel tower in jammu kashmir

જમ્મુ કશ્મીરના રિયાસી જીલ્લામાં દુનિયાનો સૌથી ઉંચો બ્રીજ બની રહ્યો છે. આ પેરીસના એફિલ ટાવરથી પણ ૩૫ મિટર ઉંચો છે. ભારતીય રેલ્વે ઇતિહાસનો સૌથી મુશ્કિલ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ કોંકણ રેલ્વે પૂરો કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ