કાયદો / આ દેશમાં સમલૈંગિક વિવાહને અપાઇ કાયદાકીય મંજૂરી, બન્યું પ્રથમ એશિયાઇ રાષ્ટ્ર

World taiwan parliament approves same gender marriage became first Asian country

તાઇવાનની સંસદે સમલૈંગિક વિવાહ પર ઐતિહાસિક નિર્ણય કર્યો છે. દેશમાં સમલૈંગિક વિવાહને કાયદાકીય રીતે મંજૂરી આપવામાં આવી છે. આવું કરનાર તાઇવાન એ એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે. સમલૈંગિક વિવાહને મંજૂરી આપનાર આ કાયદો 24 મેનાં રોજ લાગુ થશે. હવે તે સરકારી એજન્સીઓમાં લગ્નનું પંજીકરણ કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ