વર્લ્ડ સોશ્યલ મીડિયા ડે / 1997માં હતી શરૂઆત, આજે સોશ્યલ મીડિયા પર છે 400 કરોડ લોકો, 54% ભારતીયોને ભરોસો

world social media day history ka itihas significance 30 june

વર્લ્ડ સોશિયલ મીડિયા ડે દર વર્ષે 30 જૂને મનાવવામાં આવે છે. સોશિયલ મીડિયા ડે પહેલી વખત વિશ્વભરમાં 30 જૂન 2010ના રોજ મનાવવામાં આવ્યો હતો ત્યારથી આ દિવસને વર્લ્ડ સોશિયલ મીડિયા ડેના રૂપમાં મનાવવા લાગ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ