મહામારી / કોરોનાને લઇને પાકિસ્તાનમાં બની એવી ઘટના કે WHOએ કર્યા વખાણ, કહ્યું દુનિયાએ શીખ લેવા જેવી

world should learn from pakistan to fight against covid 19

કોરોના વાયરસે દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. દુનિયના મોટા મોટા દેશો કોરોનાને કારણે ત્રાહિમામ પોંકારી ઉઠ્યા છે. વિશ્વની મહાસત્તાઓ પણ કોરોનાની સામે ઘૂંટણીએ પડી છે ત્યારે એક એવો દેશ છે જે કોરોના સામેની લડાઈમાં નિરખીને સામે આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ