પ્રોપર્ટી / 554 કરોડનાં આ આલિશાન બંગલામાં રહેશે દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ

World richest man jeff bezos bungalow in new york

ન્યૂયોર્કનાં મૈનહૈટન વિસ્તારમાં દુનિયાનાં સૌથી અમીર શખ્સ અને અમેઝોનનાં ફાઉન્ડર જેફ બેજોસે નવો બંગલો ખરીદ્યો છે. 8 કરોડ ડૉલર એટલે કે અંદાજે 554 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલ આ ઘરમાં જેફ બેજોસ પોતાની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજની સાથે રહેશે. પહેલાં એવું કહેવાતું હતું કે, જેફ બેજોસ આ બંગલાને પોતાનાં બીજા હેડક્વાર્ટર બનાવવાની યોજનામાં હતાં પરંતુ તેઓએ ઓફિસ ખોલવાનો આઇડીયા કેન્સલ કરી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ