ટોપ 10 ધનિકોમાં અંબાણીની એન્ટ્રી, ભારતના આ શહેરમાં સૌથી વધુ અબજોપતિ | world rich list mukesh ambani asia richest three new billionaires every month despite recession

World Rich List / ટોપ 10 ધનિકોમાં અંબાણીની એન્ટ્રી, ભારતના આ શહેરમાં સૌથી વધુ અબજોપતિ

 world rich list mukesh ambani asia richest three new billionaires every month despite recession

World Rich List એશિયા અને ભારતમાં સૌથી અમીર લોકોની યાદીમાં એક વાર ફરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ટોપ પર છે. તેમની કુલ સંપત્તિ 67 અરબ ડોલર છે. ભારતમાં અરબપતિઓની કુલ સંખ્યા 138ની છે. અર્થવ્યવસ્થામાં મંદી હોવા છતાં ભારતમાં 2019માં દર મહિને 3 નવા અરબપતિ બન્યા છે. ચીનમાં કુલ 799 અરબપતિઓ છે અને દુનિયામાં આ સંખ્યા 2817ની છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ