સલામ / લાંબા વાળનો વિશ્વ વિક્રમ ધરાવનાર આ ગુજરાતી છોકરીએ કેન્સર પીડિતો માટે આપી દીધુ વાળનું બલિદાન

World Record Holder Nilanshi Hair donate for cancer patients

આ ગુજરાતી છોકરીએ કેન્સર ગ્રસ્ત લોકોના સારવાર માટે પોતાના વાળનું બલિદાન આપી દીધુ છે. અને એ પણ સામાન્ય વાળ નહીં પરંતુ દુનિયાભરમાં જેને ડંકો વાગ્યો હોય તે વસ્તુ આ દીકરીએ હસતા હસતા દાન કરી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ