G20 મીટિંગ / વિશ્વ સફેદ રણની ચમક જોવા તૈયાર, 7થી 9 ફેબ્રુઆરી TWGની મહાબેઠક, આ મુદ્દા પર રહેશે ફોકસ

World ready to see the glow of white desert, February 7-9 TWG AGM, will focus on this issue

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત તેનો બીજો G20 કાર્યક્રમ, પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. આ મીટિંગ 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન કચ્છના રણ ખાતે યોજવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ