ઈતિહાસ બોલે છે! / World Radio Day: ગુજરાતના આ રાજવીએ રેડિયો તરંગ મુઠ્ઠીમાં કર્યા અને અંગ્રેજોએ તાણવી પડી નાકલીટી

World Radio Day The Rajvi of Gondal was not sanctioned by the British government

વેલેન્ટાઈન ડેને વધાવવા માટે યુવાધન હિલોળે ચડ્યું છે ત્યારે આજે વર્ષોથી વિસરાયેલા રેડિયોનો જન્મદિવસ છે. ઘરના ખૂણામાં આજે ધૂળ ખાતો જોવા મળતા રેડિયોનો પણ એક જમાનો હતો. ચાલો માણીએ રેડિયો સાથે જોડાયેલી કેટલીક જાણી-અજાણી વાતો.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ