પત્રકારત્વ / world press freedom day : વર્લ્ડ રેન્કિંગમાં પછડાયું ભારત, 7 વર્ષમાં આટલા પત્રકારોની થઇ હત્યા

world press freedom day know how many journalist lost their lives in india

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેની દુનિયાભરમાં ઉજવણી થઇ રહી છે. દુનિયાભરની નામાંકિત હસ્તિઓ આ અવસરે પત્રકારોને ધન્યવાદ પાઠવી રહ્યા છે. વૈશ્વિક સંગઠન યૂનેસ્કોએ ટ્વીટ કરી લખ્યું- પત્રકારત્વ કોઇ અપરાધ નથી. સુરક્ષિત પત્રકારત્વ વિના સુરક્ષિત માહિતી ન મળી શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ