વસતી વધારો / ભારતમાં 1 મીનિટમાં જન્મે છે ચીન કરતાં 3 ગણા વધારે બાળકો, આવનારા સમયમાં આવી શકે છે આ મુશ્કેલીઓ

World Population Rule For Different Countries and Side Effects Of the Population

વસતી એ વિશ્વભરની સમસ્યા છે. ભારત અને ચીન જેવા વસતી વિસ્ફોટ ધરાવતા દેશો વસતી વધારાને કારણે હેરાન છે. દુનિયાના કેટલાક એવા દેશો છે જ્યાં વસતી વધારાનો દર ઘણો ઓછો છે, જો કે તેને વધારવા માટે ત્યાંની સરકારો એ અવનવા કાયદા બનાવ્યા છે. ભારતમાં વસતીના સંબંધમાં RSSના વિચારક અને રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાએ રાજ્યસભામાં ખાનગી બિલ લાવવાનો નિર્ણય કર્યો છે. RSSનું કહેવું છે કે, વસતી વધારો રોકવા માટે બે કે તેથી વધુ બાળકો હોય તેની પાસેથી લોન પર વધુ વ્યાજ વસૂલવુ જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ