રિપોર્ટ / આ દેશોનો પાસપોર્ટ દુનિયામાં સૌથી શક્તિશાળી, પાકિસ્તાન સાવ તળિયે, જાણો ભારતનું સ્થાન કયું

world most powerful passports in 2021 japan and singapore where is india stands

એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જાપાન અને સિંગાપોરની પાસે સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. તો પાકિસ્તાન અને ઉત્તર કોરિયાની પાસે સૌથી નબળા પાસપોર્ટ છે. ભારતીય પાસપોર્ટ 90મા ક્રમાંકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ