OMG! / એવું તો શું હશે આમાં? આ છે દુનિયાનું સૌથી મોંઘુ ઓશીકું, કિંમત એટલી કે જાણીને આંખો પહોળી થઈ જશે

world most expensive pillow made by netherlands physiotherapist know features

સામાન્ય રીતે સામાન્ય તકિયુ 200-300 રૂપિયામાં આવી જાય છે. પરંતુ તમને ખ્યાલ આવે કે એક ખાસ તકિયુ હવે અંદાજે અડધા કરોડ રૂપિયામાં વેચાઈ રહ્યું છે, તો તમારી પ્રતિક્રિયા શું હશે.

બ્રેકિંગ ન્યૂઝ