બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / world longest submarine by russia belgorod carries nuclear tipped drones

શોધ / રશિયાએ બનાવી દુનિયાની સૌથી લાંબી સબમરિન, એક વખતમાં કરી દેશે શહેરનો નાશ

vtvAdmin

Last Updated: 05:07 PM, 23 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રશિયાએ પોતાની સૈન્ય તાકાત વધારે વધારી લીધી છે. એને પોતાની નૌસેનામાં દુનિયાની સૌથી લાંબી સબમરિન સામેલ કરી છે. જેનું નામ બેલગોરોડ રાખવામાં આવ્યું છે. 
रूस ने बनाई दुनिया की सबसे लंबी पनडुब्बी, एक वार में तबाह कर देगी शहर
વિશેષજ્ઞોનું કહેવું છે કે 604 ફીટ લાંબી બેલગોરોડ એટલી તાકાતવર છે કે એક વખતમાં સમગ્ર શહેરનો નાશ કરી શકે છે. એમાં 6 પરમાણુ હથિયારોથી લેસ ટૉરપીડો લગાવવામાં આવ્યા છે. 6 ટૉરપીડો લગાવવામાં આવ્યા છે. 6 ટૉરપીડો 2 મેટાટન વિસ્ફોટક પોતાની સાથે લઇ જવામાં સમર્થ છે. 
रूस ने बनाई दुनिया की सबसे लंबी पनडुब्बी, एक वार में तबाह कर देगी शहर
2 મેટાટન વિસ્ફોટકની ક્ષમતાને તમે એવી રીતે સમજી શકો છો કે આ જાપાનના હિરોશિમામાં ફાટતા બોમ્બથી 130 ગણી વધારે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે બેલગોરોડ સબમરિનમાં લાગેલ 79 ફીટ લાંબા ટૉરપીડો પોસેઇડોન અથવા કૈનયોન જો દરિયાની અંદર ઉપયોગ થશે તો રેડિયોએક્ટિવ સુનામી આવી શકે છે. 
रूस ने बनाई दुनिया की सबसे लंबी पनडुब्बी, एक वार में तबाह कर देगी शहर
રેડિયોએક્ટિવ સુનામી ઘણા દરિયા શહેરોમાં તબાહી લાવી શકે છે અને આ દરિયામાં 300 ફીટ સુધી ઊંચા મોજા ઊછળી શકે છે. એની સ્પીડ 80 મીલ પ્રતિ કલાક છે. 
रूस ने बनाई दुनिया की सबसे लंबी पनडुब्बी, एक वार में तबाह कर देगी शहर
આ સબમિરનના કમાન્ડર સીધા પુતિનને રિપોર્ટ કરશે. આ અંડરવોટર ઇન્ટેલિજેન્સ એજન્સીની જેમ રશિયા માટે કામ કરશે. 
रूस ने बनाई दुनिया की सबसे लंबी पनडुब्बी, एक वार में तबाह कर देगी शहर
રક્ષા મામલાના જાણકારો અનુસાર રશિયાની નૌસેના તાકાત વધવાથી ભારતને ફાયદો થશે. કારણ કે ભારતીય નૌસેના રશિયાથી સબમરિન ખરીદી રહ્યું છે. 
रूस ने बनाई दुनिया की सबसे लंबी पनडुब्बी, एक वार में तबाह कर देगी शहर
આ પહેલા ભારતે પહેલી રશિયાઇ પરમાણુ સંચાલિત સબમરિન આઇએનએસ ચક્રને ત્રણ વર્ષના ભાડા પર 1988માં લેવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Belgorod India Nuclear Russia Submarine invention
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ