Coronavirus / World LIVE: અમેરિકામાં કોરોનાના દર્દીઓની સાચા દિલથી સેવા કરનાર ભારતીય ડોક્ટરને મળ્યું એવું સન્માન કે વીડિયો વાયરલ

World LIVE:  The WHO said Corona did not spread from China's lab, The US state of Missouri sued China

વિશ્વમાં કુલ કેસનો આંક 25 લાખને પાર થઈ 2,571,660 થઈ ગયો છે. જ્યારે 178,281 મોત નોંધાયા છે. વિશ્વમાં 701,070 લોકો સાજા થયા કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,692,309 છે. ત્યારે રુસમાં 24 કલાકમાં 5642 નવા કેસ નોંધાયા છે. તો રમજાનમાં મક્કા- મદિનામાં નમાજ માટે સાઉદી અરબ સરકારે છુટ આપી છે. અમેરિકાના મિજુરી રાજ્યએ ચીન પર કેસ કર્યો છે. તો WHOએ ચીનના બચાવમાં કહ્યું કોરોના લેબમાંથી નહીં ચામાચિડીયામાંથી જ ફેલાયો છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે મહામારીને લીધે કેટલાય દેશોમાં અકાળ પડશે. જાણો કયા દેશની શું સ્થિતિ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ