(તમામ અપડેટ્સ 12 એપ્રિલ 2020 - 11:50 AM વાગ્યા સુધીની છે)
બ્રિટનના પીએમ બોરિસ જોનસનનું પહેલું નિવેદન આવ્યુ, કહ્યું ‘આભાર’
બ્રિટનનાં પ્રધાનમંત્રી બોરિસ જોનસનની તબિયતમાં સુધારો આવતા આઈસીયુમાંથી બહાર લાવવામાં આવ્યા હતા. આ બાદ તેણે પ્રથમ નિવેદન આપ્યું છે. તેઓએ જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એટલે કે સેન્ટ થોમસ હોસ્પિટલમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (એનએચએસ)ના તમામ કર્મચારીનો આભાર માન્યો છે. તેમજ કહ્યું હતું કે આ લોકોનું જીંદગીભર મારા ઉપર ઋણ રહેશે.
30 લાખ પેરાસિટામોલના પેકેટ રવિવારે બ્રિટન પહોંચશે
ભારત તરફથી બ્રિટન મોકલવામાં આવેલી 30 લાખ પેરાસિટામોલના પેકેટ રવિવારે બ્રિટન પહોંચશે. જેના બદલામાં બ્રિટને ભારતનો આભાર માન્યો છે. બિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે લોકોને ઘરમાં રહેવા અને સામિજક સંમેલનો ન કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનની રોયલ લિવરપુલ યુનિવર્સિટી હોસ્પિટલમાં સ્વાસ્થ્ય કર્મચારીઓનો તાળીઓ પાડી આભાર વ્યક્ત કરાયો
દવાનો જથ્થો ભારતથી અમેરિકા પહોંચ્યો
ભારતે માનવતાની દ્રષ્ટિએ કેટલાક દેશોમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો સપ્લાય મોકલવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત ભારતે અમેરિકા મોકલેલી આ દવાનો જથ્થો આજે અમેરિકા પહોંચી ગયો હતો. આ સાથે દવા બનાવવાના જરુરી 9 મૈટ્રિક ટન એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રીડિયન(API)ને પણ અમેરિકા મોકલવામાં આવ્યા છે. અમેરિકામાં સ્થિત ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંઘુએ ટ્વીટ કરી કહ્યુ કે, કોવિડ-19ની વિરુદ્ધ લડાઈમાં અમે આપણા સહયોગીઓની મદદ કરી રહ્યા છે. ભારતથી હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો એક જથ્થો નેવાર્ક હવાઈ અડ્ડા પર પહોંચ્યો છે.’
અમેરિકામાં વિશ્વના સૌથી વધારે કેસ નોંધાયા
અમેરિકામાં 24 કલાકમાં 30239 નવા કેસ નોંધાયા છે જ્યારે 1833 મોત નિપજ્યા છે. ત્યારે અત્યારે અમેરિકામાં કુલ કેસની સંખ્યા 533,115 છે. જેમાંથી સૌથી વધુ કેસ ન્યૂયોર્કમાં છે. ન્યૂયોર્કમાં 181,144 કેસ છે. જ્યારે અમેરિકામાં આજદીન સુધી 20,580 લોકોના મોત નીપજ્યા છે. જેમાંથી 8,627 મોત ન્યૂયોર્કમાં થયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 30,502 લોકો સાજા થતા હાલ એક્ટિવ કેસની સંખ્યા 482,033 છે. અત્યાર સુધી વિશ્વમાં સૌથી વધારે કેસ અમેરિકામાં નોંધાયા હતા. જ્યારે સૌથી વધારે મોત ઈટલીમાં. ત્યારે રાતો રાત અમેરિકાએ મૃત્યુઆંકમાં ઈટલીને પાછળ છોડી દિધું છે. આજે વિશ્વમાં સૌથી વધારે મોત પણ અમેરિકામાં જ નોંધાયા છે. અમેરિકામાં 20,580મોત થયા છે. ત્યારે ઈટલીમાં 19,468 મોત નોંધાયા છે જ્યારે કેસની સંખ્યા 152,271 થઈ છે. જ્યારે કેસની સંખ્યામાં બીજા નંબરે અને મૃત્યુઆંકમાં ત્રીજા નંબરે રહેલા સ્પેનમાં અત્યાર સુધીમાં 163,027 કેસ નોંધાયા છે જ્યારે 16,606 લોકોના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના વિસકોન્સિન સ્ટેટનાં મિલ્વોકી શહેરમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી.
અમેરિકામાં 1.68 કરોડ લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી
અમેરિકામાં લેબર બ્યૂરો તરફથી ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે યુએસમાં અત્યાર સુધી 1.68 કરોડ લોકોએ બેરોજગારી ભથ્થું મેળવવા અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં એપ્રિલમાં બેરોજગારીનો દર 15 ટકા આસપાસ રહેવાનું અનુમાન છે.
ઇટલીમાં મૃતકોની અંતિમ વિધી કરતા કોરોનાગ્રસ્ત થયેલા પાદરીઓ 100ના મોત
ઈટલીના સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર બેરગામોમાં અંતિમ સંસ્કાર કરવા પહોંચેલા 100 પાદરીઓના મોત થયા છે. આમાંથી મોટાભાગના પાદરીઓ સેવા નિવૃત્ત હતા. મરનારામાં રેવ ફાઉસ્ટો રેસમિની(67) પણ હતા. રેવને બેરગામો જેલમાં ચર્ચની સ્થાપના કરી હતી. 30 વર્ષથી તેઓ અહીં હતા. તેમના સાથી પાદરીએ જણાવ્યું કે 23 માર્ચના રોજ પાદરીનું નિધન થયુ હતું. ગત મહિને અંતિમ સંસ્કારની વિધી પુરી કરતા સમયે તેઓ સંક્રમિત થયા હતા. કોરોના વાયરસની વિરુદ્ધ લડવા પાદરીઓ વોટ્સએપ ગ્રુપ પર ભેગા થઈ રહ્યા છે. તેઓ પીડિતોના ઘરમાં જમવાનું પહોંચાડી રહ્યા છે. અંતિમ સંસ્કાર દરમિયાન તે ખાનગી સુરક્ષા જેકેટ અને માસ્ક પહેરીને તેઓ હોસ્પિટલમાં જઈ પ્રાર્થના કરી પ્રવચન કરી લોકોનું મનોબળ મજબૂત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈટલીમાં અત્યાર સુધીમાં 100 ડૉક્ટરો સહિત 19,468 લોકોના મોત થાય છે. જ્યારે 152,271 લોકો કોરોનાગ્રસ્ત છે. 32,534 લોકો સાજા થતા હાલ એક્ટિવ કેસની સંખ્યા 100,269 છે.
રોમમાં ગુડ ફ્રાઈડેની પરંપરા તુટી હતી
કોરોના વાઈરસને લીધે ગુડ ફ્રાઈડેનું સરઘસ પ્રથમવાર કોલોસિયમનાં બદલે સેન્ટ પીટર્સ સ્કવેર ખાતે કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ક્વેર સંપૂર્ણપણે ખાલી હતું. સરઘસમાં કુલ 10 લોકો જોડાયા હતા. તેમાં અડધા લોકો કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા વેટિકનની સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા ડૉક્ટર અને નર્સ હતા. એક પ્રાચીન પરંપરા પ્રમાણે પોપ 90 મિનિટ પ્રવચન આપે છે. આ વખતે તેમણે પ્રવચન નહોતુ આપ્યું. પોપ ફ્રાન્સિસે માત્ર પ્રાર્થના કરી હતી.
દુનિયામાં કુલ 22 હજાર સ્વાસ્થ્ય કર્મચારી કોરોનાનો ભોગ બન્યા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નાં જણાવ્યા મુજબ 52 દેશમાં કોરોના સામે લડાઈ લડી રહેલા 22 073 સ્વાસ્થ્યકર્મીઓ કોરોનાનો ભોગ બન્યા છે. WHOનું કહેવું છે કે આ ક્ષેત્રમાં કામ કરનારાનો યોગ્ય સુરક્ષા માટે પુરતા સેફ્ટી ઈક્વિપમેન્ટ આપવા જોઈએ.
તુર્કમાં કોરોનાથી બચવા આ પર્ફ્યુમનું વેચાણ વઘ્યુ
કોરોના વાયરસને પગલે અહીં વાહન વ્યવહાર, સ્કુલ કોલજે, મસ્જિદ અને તમામ જાહેર સ્થળો બંધ કરાવવામાં આવ્યાછે. 65 વર્ષથી વધુ અને 20 વર્ષથી ઓછી વયના લોકોને ઘરમાં રહેવા સૂચન અપાયું છે. જોકે અહીં છેલ્લા કેટલાક દિવસોથી આલ્કોહોલ બેઝ્ડ પરફ્યૂમ એટલે કે ક્લોનનું વેચાણ 3400 ટકા વધી હાવાનું એક ઓનલાઈન પરફ્યુમ વેચતી કંપનીના આધારે બહાર આવ્યું છે. તુર્કની સરકારે ક્લોનની અછત ન પડે તે માટે તેના ભાવ નહીં વધારી તમામ વૃદ્ધોને ક્લોન મળે તેવી બાંહેધરી આપી છે. આ બાંહેધરી 18 માર્ચે પ્રમુખ તૈયબ એર્દોઆને આપી હતી.
ચીનમાં 24 કલાકમાં 99 નવા કેસ નોંધાયા
એક સપ્તાહમાં ચીનમાં એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. 24 કલાકમાં 99 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી 97 કેસ વિદેશમાંથી આવેલા છે. અહીં કુલ 82 052 પોઝિટિવ કેસ નોંધાયા છે. ચીનમાં કોરોનાના કુલ 1,138 દર્દીઓ સારવાર હેઠળ છે.
થાઈલેન્ડમાં નવજાત બાળકો માટે નાનકડાં ફેસ શીલ્ડ તૈયાર કરાયા
કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા દરેક દેશ પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે થાઈલેન્ડમાં એક સુંદર પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રેગ્નેન્ટ વુમન અને નવજાત બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલમાં તાજા જન્મેલા બાળકના માથાની સાઈઝના ફેસ શીલ્ડ બનાવવ્યા છે. પાઓલો હોસ્પિટલે આ ફેસ શીલ્ડ સાથેના બાળકોનો ફોટો પણ ફેસબુક પર શેર કર્યો હતો.
નેપાળમાં મસ્જિદમાં નમાઝીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, પાકિસ્તાનના નાપાક ઈરાદા સામે આવ્યા
નેપાળમાં કોરોના વાયરસને પગલે લોકડાઉનનો ભંગ કરી મસ્જિદમાં જુમ્માની નમાઝ પઢવા ભેગા થયેલા મુસ્લિમ યુવકોને રોકવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યા આ લોકોએ પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આમાં ભારતથી ભાગેલા 24 જમાતો પણ હતા. મનાઈ રહ્યું છે કે આ જુમ્માની નમાજ સાથે પાકિસ્તાન દ્વારા ભારતમાં કોરોના ફેલાવવાનો પ્લાન બનાવાઈ રહ્યો હતો. આ લોકોના પોલીસ પર હુમલા બાદ પોલીસે બળપ્રયોગ કર્યો હતો એ બાદ સ્થિતિ કાબૂમાં છે.
શ્રીલંકામાં નૌસેનાનું કોરોનાની શંકાએ પેટ્રોલિંગ
શ્રીલંકાની નૌસેનાએ ભારતના કથિત ‘સંક્રમિત’ માછીમારોમાંથી કોરોના થવાની શક્યતાને રોકવા માટે સમુદ્રમાં પેટ્રોલિંગ તેજ કરી નાંખ્યું છે. નૌસેનાના પ્રમુખ પિયલ ડી સિલ્વાનું કહેવું છે કે ‘એવી શંકા છે કે ભારતીય માછીમાર અમારા સમુદ્ર વિસ્તારમાં માછલી પકડવા આવી શકે છે. તે અમારા લોકોના સંપર્કમાં આવી તેમે કોરોના ફેલાવી શકે છે.’
Country, Other |
Total Cases |
New Cases |
Total Deaths |
New Deaths |
Total Recovered |
Active Cases |
Serious, Critical |
Tot Cases/ 1M pop |
Deaths/ 1M pop |
Total Tests |
Tests/ 1M pop |
World | 1,780,903 | #ERROR! | 108,838 | 59 | 404,497 | 1,267,568 | 50,582 | 228 | 14 | ||
USA | 533,115 | 236 | 20,580 | 3 | 30,502 | 482,033 | 11,471 | 1,611 | 62 | 2,693,758 | 8,138 |
Spain | 163,027 | 16,606 | 59,109 | 87,312 | 7,371 | 3,487 | 355 | 355,000 | 7,593 | ||
Italy | 152,271 | 19,468 | 32,534 | 100,269 | 3,381 | 2,518 | 322 | 963,473 | 15,935 | ||
France | 129,654 | 13,832 | 26,391 | 89,431 | 6,883 | 1,986 | 212 | 333,807 | 5,114 | ||
Germany | 125,452 | 2,871 | 57,400 | 65,181 | 4,895 | 1,497 | 34 | 1,317,887 | 15,730 | ||
China | 82,052 | 99 | 3,339 | 77,575 | 1,138 | 139 | 57 | 2 | |||
UK | 78,991 | 9,875 | 344 | 68,772 | 1,559 | 1,164 | 145 | 334,974 | 4,934 | ||
Iran | 70,029 | 4,357 | 41,947 | 23,725 | 3,987 | 834 | 52 | 251,703 | 2,997 | ||
Turkey | 52,167 | 1,101 | 2,965 | 48,101 | 1,626 | 619 | 13 | 340,380 | 4,036 | ||
Belgium | 28,018 | 3,346 | 5,986 | 18,686 | 1,262 | 2,418 | 289 | 102,151 | 8,814 | ||
Switzerland | 25,107 | 1,036 | 12,100 | 11,971 | 386 | 2,901 | 120 | 190,000 | 21,954 | ||
Netherlands | 24,413 | 2,643 | 250 | 21,520 | 1,384 | 1,425 | 154 | 101,534 | 5,926 | ||
Canada | 23,318 | 653 | 6,428 | 16,237 | 557 | 618 | 17 | 401,552 | 10,639 | ||
Brazil | 20,964 | 2 | 1,141 | 1 | 173 | 19,650 | 296 | 99 | 5 | 62,985 | 296 |
Portugal | 15,987 | 470 | 266 | 15,251 | 233 | 1,568 | 46 | 162,798 | 15,966 | ||
Austria | 13,806 | 337 | 6,604 | 6,865 | 246 | 1,533 | 37 | 140,975 | 15,653 | ||
Russia | 13,584 | 106 | 1,045 | 12,433 | 8 | 93 | 0.7 | 1,184,442 | 8,116 | ||
Israel | 10,743 | 101 | 1,341 | 9,301 | 175 | 1,241 | 12 | 117,339 | 13,557 | ||
S. Korea | 10,512 | 32 | 214 | 3 | 7,368 | 2,930 | 55 | 205 | 4 | 514,621 | 10,038 |
Sweden | 10,151 | 887 | 381 | 8,883 | 789 | 1,005 | 88 | 54,700 | 5,416 | ||
Ireland | 8,928 | 320 | 25 | 8,583 | 194 | 1,808 | 65 | 53,000 | 10,734 | ||
India | 8,504 | 58 | 289 | 1 | 972 | 7,243 | 6 | 0.2 | 189,111 | 137 | |
Ecuador | 7,257 | 315 | 411 | 6,531 | 184 | 411 | 18 | 21,568 | 1,222 | ||
Chile | 6,927 | 73 | 1,864 | 4,990 | 383 | 362 | 4 | 76,374 | 3,995 | ||
Peru | 6,848 | 181 | 1,739 | 4,928 | 142 | 208 | 5 | 67,712 | 2,054 | ||
Japan | 6,748 | 108 | 762 | 5,878 | 117 | 53 | 0.9 | 68,771 | 544 | ||
Norway | 6,409 | 119 | 32 | 6,258 | 67 | 1,182 | 22 | 124,279 | 22,924 | ||
Poland | 6,356 | 208 | 375 | 5,773 | 160 | 168 | 5 | 129,560 | 3,423 | ||
Australia | 6,303 | 59 | 3 | 3,265 | 2,979 | 80 | 247 | 2 | 351,380 | 13,780 | |
Denmark | 5,996 | 260 | 1,955 | 3,781 | 106 | 1,035 | 45 | 67,771 | 11,700 | ||
Romania | 5,990 | 291 | 758 | 4,941 | 208 | 311 | 15 | 59,272 | 3,081 | ||
Czechia | 5,902 | 129 | 411 | 5,362 | 92 | 551 | 12 | 120,285 | 11,232 | ||
Pakistan | 5,038 | 27 | 86 | 1,026 | 3,926 | 37 | 23 | 0.4 | 61,801 | 280 | |
Malaysia | 4,530 | 73 | 1,995 | 2,462 | 72 | 140 | 2 | 71,897 | 2,221 | ||
Philippines | 4,428 | 247 | 157 | 4,024 | 1 | 40 | 2 | 24,500 | 224 | ||
Mexico | 4,219 | 375 | 273 | 40 | 1,772 | 2,174 | 89 | 33 | 2 | 35,479 | 275 |
Saudi Arabia | 4,033 | 52 | 720 | 3,261 | 67 | 116 | 1 | 115,585 | 3,320 | ||
Indonesia | 3,842 | 327 | 286 | 3,229 | 14 | 1 | 19,452 | 71 | |||
UAE | 3,736 | 20 | 588 | 3,128 | 1 | 378 | 2 | 648,195 | 65,538 | ||
Serbia | 3,380 | 74 | 118 | 3,188 | 145 | 387 | 8 | 16,399 | 1,877 | ||
Luxembourg | 3,270 | 62 | 500 | 2,708 | 30 | 5,224 | 99 | 28,965 | 46,272 | ||
Panama | 3,234 | 79 | 23 | 3,132 | 104 | 750 | 18 | 14,588 | 3,381 | ||
Finland | 2,905 | 49 | 300 | 2,556 | 80 | 524 | 9 | 44,354 | 8,005 | ||
Dominican Republic | 2,759 | 135 | 108 | 2,516 | 147 | 254 | 12 | 8,469 | 781 | ||
Qatar | 2,728 | 6 | 247 | 2,475 | 37 | 947 | 2 | 47,751 | 16,574 | ||
Colombia | 2,709 | 100 | 214 | 2,395 | 92 | 53 | 2 | 40,603 | 798 | ||
Thailand | 2,551 | 33 | 38 | 3 | 1,218 | 1,295 | 61 | 37 | 0.5 | 71,860 | 1,030 |
Ukraine | 2,511 | 73 | 79 | 2,359 | 45 | 57 | 2 | 26,577 | 608 | ||
Singapore | 2,299 | 8 | 528 | 1,763 | 31 | 393 | 1 | 72,680 | 12,423 | ||
Belarus | 2,226 | 23 | 172 | 2,031 | 72 | 236 | 2 | 53,000 | 5,609 | ||
Argentina | 2,142 | 89 | 440 | 1,613 | 115 | 47 | 2 | 18,027 | 399 | ||
Greece | 2,081 | 93 | 269 | 1,719 | 75 | 200 | 9 | 37,344 | 3,583 | ||
South Africa | 2,028 | 25 | 410 | 1,593 | 7 | 34 | 0.4 | 75,053 | 1,265 | ||
Egypt | 1,939 | 146 | 426 | 1,367 | 19 | 1 | 25,000 | 244 | |||
Algeria | 1,825 | 275 | 460 | 1,090 | 60 | 42 | 6 | 3,359 | 77 | ||
Iceland | 1,689 | 8 | 841 | 840 | 11 | 4,950 | 23 | 34,635 | 101,497 | ||
Moldova | 1,560 | 30 | 75 | 1,455 | 80 | 387 | 7 | 6,271 | 1,555 | ||
Morocco | 1,545 | 111 | 146 | 1,288 | 1 | 42 | 3 | 7,734 | 210 | ||
Croatia | 1,534 | 21 | 323 | 1,190 | 32 | 374 | 5 | 15,691 | 3,822 | ||
Hungary | 1,410 | 100 | 85 | 118 | 1,207 | 17 | 146 | 9 | 31,961 | 3,308 | |
New Zealand | 1,330 | 18 | 4 | 471 | 855 | 5 | 276 | 0.8 | 61,167 | 12,684 | |
Iraq | 1,318 | 72 | 601 | 645 | 33 | 2 | 33,889 | 843 | |||
Estonia | 1,304 | 24 | 93 | 1,187 | 11 | 983 | 18 | 29,456 | 22,205 | ||
Slovenia | 1,188 | 50 | 148 | 990 | 37 | 571 | 24 | 34,279 | 16,489 | ||
Kuwait | 1,154 | 1 | 133 | 1,020 | 27 | 270 | 0.2 | ||||
Azerbaijan | 1,058 | 11 | 200 | 847 | 27 | 104 | 1 | 61,342 | 6,050 | ||
Lithuania | 1,053 | 27 | 23 | 97 | 933 | 14 | 387 | 8 | 38,472 | 14,132 | |
Bahrain | 1,040 | 6 | 555 | 479 | 3 | 611 | 4 | 60,425 | 35,511 | ||
Hong Kong | 1,001 | 4 | 336 | 661 | 14 | 134 | 0.5 | 96,709 | 12,900 | ||
Armenia | 967 | 13 | 173 | 781 | 30 | 326 | 4 | 6,484 | 2,188 | ||
Bosnia and Herzegovina | 946 | 37 | 139 | 770 | 4 | 288 | 11 | 6,911 | 2,106 | ||
Kazakhstan | 880 | 15 | 10 | 81 | 789 | 21 | 47 | 0.5 | 69,304 | 3,691 | |
Cameroon | 820 | 12 | 98 | 710 | 31 | 0.5 | |||||
Uzbekistan | 796 | 29 | 4 | 42 | 750 | 8 | 24 | 0.1 | 70,000 | 2,091 | |
North Macedonia | 760 | 34 | 41 | 685 | 15 | 365 | 16 | 7,653 | 3,673 | ||
Slovakia | 728 | 2 | 23 | 703 | 5 | 133 | 0.4 | 25,846 | 4,734 | ||
Diamond Princess | 712 | 11 | 619 | 82 | 10 | ||||||
Tunisia | 685 | 28 | 43 | 614 | 85 | 58 | 2 | 10,676 | 903 | ||
Bulgaria | 669 | 8 | 28 | 68 | 573 | 32 | 96 | 4 | 18,502 | 2,663 | |
Latvia | 630 | 3 | 16 | 611 | 2 | 334 | 2 | 27,796 | 14,737 | ||
Cuba | 620 | 16 | 77 | 527 | 11 | 55 | 1 | 13,162 | 1,162 | ||
Lebanon | 619 | 20 | 77 | 522 | 34 | 91 | 3 | 14,055 | 2,059 | ||
Cyprus | 616 | 10 | 61 | 545 | 8 | 510 | 8 | 17,119 | 14,179 | ||
Andorra | 601 | 26 | 71 | 504 | 17 | 7,778 | 337 | 1,673 | 21,653 | ||
Costa Rica | 577 | 3 | 49 | 525 | 13 | 113 | 0.6 | 6,608 | 1,297 | ||
Afghanistan | 555 | 18 | 32 | 505 | 14 | 0.5 | |||||
Oman | 546 | 3 | 109 | 434 | 3 | 107 | 0.6 | ||||
Ivory Coast | 533 | 4 | 58 | 471 | 20 | 0.2 | |||||
Uruguay | 501 | 7 | 7 | 224 | 270 | 17 | 144 | 2 | 8,114 | 2,336 | |
Niger | 491 | 11 | 41 | 439 | 20 | 0.5 | 4,298 | 178 | |||
Burkina Faso | 484 | 27 | 155 | 302 | 23 | 1 | |||||
Bangladesh | 482 | 30 | 36 | 416 | 1 | 3 | 0.2 | 8,313 | 50 | ||
Albania | 433 | 23 | 197 | 213 | 7 | 150 | 8 | 3,644 | 1,266 | ||
Ghana | 408 | 8 | 4 | 396 | 2 | 13 | 0.3 | 37,405 | 1,204 | ||
Channel Islands | 407 | 9 | 48 | 350 | 2,341 | 52 | 3,320 | 19,095 | |||
Honduras | 393 | 1 | 25 | 1 | 7 | 361 | 10 | 40 | 3 | 1,600 | 162 |
Réunion | 388 | 40 | 348 | 3 | 433 | ||||||
Taiwan | 385 | 6 | 99 | 280 | 16 | 0.3 | 45,436 | 1,908 | |||
Jordan | 381 | 7 | 177 | 197 | 5 | 37 | 0.7 | 20,500 | 2,009 | ||
Kyrgyzstan | 377 | 38 | 5 | 44 | 328 | 5 | 58 | 0.8 | 9,618 | 1,474 | |
Malta | 370 | 3 | 16 | 351 | 4 | 838 | 7 | 16,016 | 36,273 | ||
San Marino | 356 | 35 | 53 | 268 | 14 | 10,492 | 1,032 | 846 | 24,933 | ||
Mauritius | 319 | 9 | 28 | 282 | 3 | 251 | 7 | 6,730 | 5,292 | ||
Nigeria | 318 | 10 | 70 | 238 | 2 | 2 | 0.05 | 5,000 | 24 | ||
Bolivia | 300 | 25 | 24 | 4 | 2 | 274 | 3 | 26 | 2 | 2,185 | 187 |
Senegal | 278 | 2 | 152 | 124 | 1 | 17 | 0.1 | ||||
Palestine | 268 | 2 | 57 | 209 | 53 | 0.4 | 16,992 | 3,331 | |||
Montenegro | 263 | 2 | 5 | 256 | 7 | 419 | 3 | 2,869 | 4,568 | ||
Vietnam | 258 | 144 | 114 | 8 | 3 | 121,821 | 1,252 | ||||
Guinea | 250 | 17 | 233 | 19 | |||||||
Georgia | 242 | 3 | 60 | 179 | 6 | 61 | 0.8 | 3,271 | 820 | ||
Isle of Man | 226 | 2 | 112 | 112 | 11 | 2,658 | 24 | 1,934 | 22,744 | ||
DRC | 223 | 20 | 16 | 187 | 2 | 0.2 | |||||
Sri Lanka | 199 | 1 | 7 | 54 | 138 | 1 | 9 | 0.3 | 4,525 | 211 | |
Mayotte | 196 | 3 | 59 | 134 | 3 | 718 | 11 | 1,350 | 4,948 | ||
Kenya | 191 | 7 | 24 | 160 | 2 | 4 | 0.1 | 6,192 | 115 | ||
Djibouti | 187 | 2 | 36 | 149 | 189 | 2 | 4,017 | 4,066 | |||
Faeroe Islands | 184 | 145 | 39 | 3,766 | 5,408 | 110,677 | |||||
Venezuela | 175 | 9 | 93 | 73 | 6 | 6 | 0.3 | 181,335 | 6,377 | ||
Martinique | 155 | 6 | 50 | 99 | 19 | 413 | 16 | ||||
Guatemala | 153 | 16 | 3 | 19 | 131 | 3 | 9 | 0.2 | 1,134 | 63 | |
Guadeloupe | 143 | 8 | 67 | 68 | 13 | 357 | 20 | ||||
Brunei | 136 | 1 | 104 | 31 | 2 | 311 | 2 | 9,637 | 22,028 | ||
Paraguay | 134 | 1 | 6 | 22 | 106 | 1 | 19 | 0.8 | 2,262 | 317 | |
Gibraltar | 129 | 84 | 45 | 1 | 3,829 | 1,558 | 46,244 | ||||
Cambodia | 122 | 2 | 77 | 45 | 1 | 7 | 5,768 | 345 | |||
Rwanda | 120 | 18 | 102 | 9 | 806 | 62 | |||||
El Salvador | 118 | 6 | 19 | 93 | 4 | 18 | 0.9 | ||||
Trinidad and Tobago | 112 | 8 | 12 | 92 | 80 | 6 | 1,102 | 787 | |||
Madagascar | 102 | 11 | 91 | 1 | 4 | ||||||
Monaco | 92 | 1 | 5 | 86 | 4 | 2,344 | 25 | ||||
Aruba | 92 | 29 | 63 | 862 | 1,118 | 10,471 | |||||
Mali | 87 | 7 | 22 | 58 | 4 | 0.3 | |||||
French Guiana | 86 | 51 | 35 | 1 | 288 | ||||||
Liechtenstein | 79 | 1 | 55 | 23 | 2,072 | 26 | 900 | 23,605 | |||
Togo | 76 | 3 | 25 | 48 | 9 | 0.4 | 2,069 | 250 | |||
Jamaica | 69 | 4 | 13 | 52 | 23 | 1 | 907 | 306 | |||
Ethiopia | 69 | 3 | 10 | 56 | 0.6 | 0.03 | 3,577 | 31 | |||
Barbados | 68 | 4 | 11 | 53 | 4 | 237 | 14 | 747 | 2,599 | ||
Congo | 60 | 5 | 5 | 50 | 11 | 0.9 | |||||
Cayman Islands | 53 | 1 | 6 | 46 | 3 | 806 | 15 | 536 | 8,156 | ||
Uganda | 53 | 4 | 49 | 1 | 4,856 | 106 | |||||
French Polynesia | 51 | 51 | 182 | 744 | 2,649 | ||||||
Sint Maarten | 50 | 9 | 5 | 36 | 2 | 1,166 | 210 | 134 | 3,125 | ||
Bermuda | 50 | 2 | 4 | 28 | 18 | 2 | 803 | 64 | 416 | 6,680 | |
Gabon | 49 | 3 | 1 | 1 | 47 | 22 | 0.4 | ||||
Liberia | 48 | 5 | 3 | 40 | 9 | 1 | |||||
Bahamas | 46 | 8 | 5 | 33 | 1 | 117 | 20 | ||||
Guyana | 45 | 6 | 8 | 31 | 3 | 57 | 8 | 193 | 245 | ||
Macao | 45 | 10 | 35 | 1 | 69 | ||||||
Zambia | 40 | 2 | 28 | 10 | 1 | 2 | 0.1 | 1,239 | 67 | ||
Myanmar | 38 | 3 | 2 | 33 | 0.7 | 0.06 | 1,406 | 26 | |||
Guinea-Bissau | 38 | 38 | 19 | 1,500 | 762 | ||||||
Benin | 35 | 1 | 5 | 29 | 3 | 0.08 | |||||
Eritrea | 34 | 34 | 10 | ||||||||
Haiti | 33 | 2 | 31 | 3 | 0.2 | 365 | 32 | ||||
Tanzania | 32 | 3 | 5 | 24 | 0.5 | 0.05 | |||||
Saint Martin | 32 | 2 | 11 | 19 | 5 | 828 | 52 | ||||
Syria | 25 | 2 | 5 | 18 | 1 | 0.1 | |||||
Libya | 25 | 1 | 8 | 16 | 4 | 0.1 | 507 | 74 | |||
Antigua and Barbuda | 21 | 2 | 19 | 1 | 214 | 20 | 40 | 408 | |||
Somalia | 21 | 1 | 2 | 18 | 2 | 1 | 0.06 | ||||
Maldives | 20 | 1 | 13 | 7 | 37 | ||||||
Mozambique | 20 | 2 | 18 | 0.6 | 551 | 18 | |||||
Angola | 19 | 2 | 4 | 13 | 0.6 | 0.06 | |||||
Sudan | 19 | 2 | 2 | 15 | 0.4 | 0.05 | |||||
Equatorial Guinea | 18 | 3 | 15 | 13 | 854 | 609 | |||||
Laos | 18 | 18 | 2 | 1,094 | 150 | ||||||
New Caledonia | 18 | 1 | 17 | 63 | 2,608 | 9,135 | |||||
Dominica | 16 | 5 | 11 | 222 | 309 | 4,293 | |||||
Fiji | 16 | 16 | 18 | ||||||||
Mongolia | 16 | 4 | 12 | 5 | |||||||
Namibia | 16 | 3 | 13 | 6 | 362 | 142 | |||||
Saint Lucia | 15 | 1 | 14 | 82 | |||||||
Zimbabwe | 14 | 3 | 11 | 0.9 | 0.2 | 547 | 37 | ||||
Curaçao | 14 | 1 | 7 | 6 | 85 | 6 | |||||
Grenada | 14 | 14 | 2 | 124 | 92 | 818 | |||||
Belize | 13 | 2 | 11 | 1 | 33 | 5 | 364 | 915 | |||
Botswana | 13 | 1 | 12 | 6 | 0.4 | 2,527 | 1,075 | ||||
Malawi | 12 | 2 | 10 | 1 | 0.6 | 0.1 | 231 | 12 | |||
Nepal | 12 | 3 | 1 | 11 | 0.4 | 4,426 | 152 | ||||
Saint Kitts and Nevis | 12 | 12 | 226 | 205 | 3,853 | ||||||
St. Vincent Grenadines | 12 | 1 | 11 | 108 | 56 | 505 | |||||
Eswatini | 12 | 7 | 5 | 10 | |||||||
Chad | 11 | 2 | 9 | 0.7 | |||||||
Greenland | 11 | 11 | 0 | 194 | 770 | 13,564 | |||||
Seychelles | 11 | 11 | 112 | ||||||||
Suriname | 10 | 1 | 4 | 5 | 17 | 2 | |||||
Sierra Leone | 10 | 10 | 1 | ||||||||
MS Zaandam | 9 | 2 | 7 | ||||||||
Gambia | 9 | 1 | 2 | 6 | 4 | 0.4 | 281 | 116 | |||
Nicaragua | 9 | 1 | 4 | 4 | 1 | 0.2 | |||||
Turks and Caicos | 9 | 1 | 8 | 232 | 26 | 62 | 1,601 | ||||
Montserrat | 9 | 9 | 1 | 1,803 | 36 | 7,212 | |||||
Cabo Verde | 8 | 1 | 1 | 6 | 14 | 2 | |||||
CAR | 8 | 8 | 2 | ||||||||
Vatican City | 8 | 2 | 6 | 9,988 | |||||||
Mauritania | 7 | 1 | 2 | 4 | 2 | 0.2 | 380 | 82 | |||
St. Barth | 6 | 1 | 5 | 607 | |||||||
Western Sahara | 6 | 6 | 10 | ||||||||
Bhutan | 5 | 2 | 3 | 6 | 1,166 | 1,511 | |||||
Burundi | 5 | 5 | 0.4 | ||||||||
Falkland Islands | 5 | 1 | 4 | 1,437 | 137 | 39,368 | |||||
Sao Tome and Principe | 4 | 4 | 18 | 19 | 87 | ||||||
South Sudan | 4 | 4 | 0.4 | ||||||||
Anguilla | 3 | 3 | 200 | ||||||||
British Virgin Islands | 3 | 2 | 1 | 99 | |||||||
Caribbean Netherlands | 3 | 1 | 3 | 114 | 10 | 381 | |||||
Papua New Guinea | 2 | 2 | 0.2 | 72 | 8 | ||||||
Timor-Leste | 2 | 1 | 1 | 2 | |||||||
Saint Pierre Miquelon | 1 | 1 | 173 | ||||||||
Yemen | 1 | 1 | 0.03 | ||||||||
Total: | 1,780,903 | #ERROR! | 108,838 | 59 | 404,497 | 1,267,568 | 50,582 | 228.5 | 14 |
(Table Source : worldometers.info)