Coronavirus / World LIVE: ઈટલી કોરોના વાયરસના 2 લાખની વધુ કેસ ધરાવનારો ત્રીજો દેશ બન્યો, બીજી તરફ ચીન 22 મેથી સંસદનું વાર્ષિક સત્ર શરુ કરશે

World LIVE: Italy became the third country with more than 2 lakh cases of Coronavirus

વિશ્વમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વમાં 218,030 લોકોના મોત થાય છે. તો 3,140,298 લોકો કોરોનાગ્રસ્ત છે. સાજા થનારનો આંક 959,711 છે. જેથી હાલ વિશ્વમાં 1,962,557 એક્ટિવ કેસ છે. ત્યારે હવે ઈટલીમાં પણ કોરોનાના કેસ 2 લાખને પાર થઈ ગયા છે. અમેરિકા અને સ્પેન બાદ આ ત્રીજો દેશ બન્યો છે જેનો આંક 2 લાખને પાર થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ