Coronavirus / World LIVE: અમેરિકામાં વર્ષ 2009 પછી ચીનનું રોકાણ સૌથી નીચા સ્તર પર, બ્રિટન પીએમએ દેશને ‘સ્ટે એલર્ટ’નું સૂત્ર આપ્યુ

World LIVE: coronavirus world live updates Gujarati news covid19 11th may positive cases and death toll rises britain extend...

વિશ્વમાં 212 દેશ કોરોનાગ્રસ્ત છે. ત્યારે વિશ્વમાં 283,878 લોકોના મોત થયા છે. તો 4,181,300 લોકો કોરોનાગ્રસ્ત છે. 1,493,534 લોકો સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 2,403,888 છે. અમેરિકા, સ્પેન, ઈટલી, બ્રિટન બાદ રુસ કોરોનાના દર્દીના 2 લાખથી વધારે કેસ ધરાવતો 5મો દેશ બન્યો. રુસમાં આંકડો 209688 પહોંચ્યો. જ્યારે બ્રિટન અને ઈટલીમાં મોતનો આંક 30 હજારને પાર થયો.

બ્રેકિંગ ન્યૂઝ