Coronavirus / World LIVE: ચીનને જવાબદાર ગણતા બ્રિટનના રાજકારણીઓ અને પત્રકારો હેકિંગનો શિકાર બન્યા, ઈરાનમાં 132 શહેરોમાં મસ્જિદો ખુલશે

World LIVE: british mp and journalists who question china about corona are victims of hacking

વિશ્વમાં 212 દેશોમાં કોરોના ફેલાયો છે. કોરોના વાયરસને લીધે કુલ 248,313 લોકોના મોત નિપજ્યા છે. તો 3,567,005 લોકો કોરોનાનો શિકાર થયા છે. 1,157,018 લોકો સાજા થઈ જતા હતા એક્ટિવ કેસની સંખ્યા 2,161,674 છે. એક તરફ ચીનને સતત દોષી ઠરાવતા અમેરિકાએ આ વર્ષના અંત સુધીમાં રસી શોધાઈ જવાનો દાવો કર્યો છે. જ્યારે બ્રિટનમાં પણ ચીનની નિષ્ફળતા અને ચીને કોરોના બાબતે જવાબદાર ગણાવતા તમામ પત્રકારો, રાજકારણીઓ હેકિંગનો શિકાર બન્યા છે. એક જ સમયે માત્ર એજ લોકો હેકિંગનો શિકાર બન્યા જે ચીનને કોરોના માટે દોષી ગણાવતા હતા. જે ચીનની લુચ્ચાઈ પર શીધી આંગળી ચિંધી શકાય એવી ઘટના છે. ત્યારે સારી વાત એ છે કે ન્યૂઝીલેન્ડમાં એક પણ કેસ નોંધાયો નથી. વિશ્વના કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે.

બ્રેકિંગ ન્યૂઝ