રોકાણ / દુનિયાના આ દિગ્ગજ ઈન્વેસ્ટરે આપ્યા રોકાણના ખાસ મંત્રો, જાણીને તમે પણ અપનાવશો

world largest investor told five mantras of investment you can also easily adopt

વૉરેન બફેટને દુનિયાના સૌથી દિગ્ગજ શેર માર્કેટના રોકાણકાર માનવામાં આવે છે. તેમની દરેક ચાલ પર દુનિયાના લોકોની નજર રહે છે. હાલમાં જ તેઓએ રોકાણકારોને સફળતાના કેટલાક મંત્રો આપ્યા છે. બફેટે રોકાણની મહત્વની અને પાયાની વાતો જણાવી છે. તેમની આ વાતોથી ભારતીય રોકાણકાર પાંચ પ્રમુખ વાતો જાણી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ