અમદાવાદમાં વર્લ્ડ કરાડે ડેની ઉજવણી, 6500 બાળકોએ ભેગા મળીને કર્યા સ્ટેપ

By : hiren joshi 03:31 PM, 17 June 2018 | Updated : 03:31 PM, 17 June 2018
અમદાવાદઃ વર્લ્ડ કરાટે દિવસ નિમિતે અમદાવાદના એસ.જી.વી.પી.ખાતે યોજાયો છે. કરાટે એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા કરાટે દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યમાં બાળકોએ કરાટેના નવા - નવા સ્ટેપ કર્યા હતાં. ભારતની આ સૌથી મોટી કરાટેની ઇવેન્ટ અમદાવાદમાં યોજાઈ છે. જેમાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, ડાંગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્વરક્ષા સાથે સ્વાસ્થ્યને પણ મહત્વ આપવામાં આવ્યુ હતું.

અમદાવાદમાં વર્લ્ડ કરાટે-ડેની ઉજવણી કરવામાં આવી છે. કરાટે એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતું. 6500 બાળકોએ કરાટે-ડેની ઉજવણી કરી હતી. અમદાવાદ, વડોદરા અને મહેસાણાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આજે વર્લ્ડ કરાટે દિવસ નિમિતે અમદાવાદ ના એસ.જી.વીપી.ખાતે  
કરાટે એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા કરાટે દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં બાળકો ભેગા થઇને કરાટેના નવા નવા સ્ટેપ કર્યા હતા. જો કે આ ઇન્ડિયાની સૌથી મોટી કરાટેની ઇવેન્ટ અમદાવાદમાં યોજાઈ હતી. જેમાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, ડાંગથી વિદ્યાર્થીઓ આવ્યા હતા. જાપાનનો રેકોર્ડ બ્રેક કરવા જઈ રહી છે. આજની આ કરાટે ઇવેન્ટમાં કાંટા સ્ટેપ ખુબ મહત્વનું અને ખુબ ઓછા સમયમાં બાળકોએ કર્યું હતું.Recent Story

Popular Story