બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / આ કોઇ મોડલ નથી, આ છે વિશ્વની સૌથી હોટેસ્ટ વૈજ્ઞાનિક, જેના Photos જોઇ અવાક રહી જશો

OMG! / આ કોઇ મોડલ નથી, આ છે વિશ્વની સૌથી હોટેસ્ટ વૈજ્ઞાનિક, જેના Photos જોઇ અવાક રહી જશો

Last Updated: 03:31 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Hottest Scientist Rosie Moore: રોજી મૂરે પોતાની ફિટનેસના કારણે આખી દુનિયામાં ફેમસ છે. હાલમાં જ રિસર્ચ વખેત તે એક ઘાતક બીમારીની ઝપેટમાં આવી ગયા છે. તેમના આખા શરીર પર નિશાન પડી ગયા છે. તેના વિશે તેણે પોતે ખુલાસો કર્યો છે.

મોટાભાગે વૈજ્ઞાનિક અભ્યાસ અને રિસર્ચમાં એટલા ડૂબેલા રહે છે કે ફિટનેસ અને પર્સનાલિટીનું ધ્યાન રાખવાનું ભુલી જાય છે. જો એક સાયન્ટિસ્ટ એવી છે જે આ કામ બિલકુલ નથી ભુલતી. એક રિપોર્ટ અનુસાર તેમને દુનિયાના સૌથી હોટેસ્ટ સાયન્ટિસ્ટ કહેવામાં આવે છે. તેમનું નામ રોજીના મૂરે છે. જે જંગલના જાનવરો પર શોધ કરે છે. મોડલિંગ પણ તેમનું પેશન છે. આ કારણે તેમને દુનિયાની સૌથી હોટ સાયન્ટિસ્ટ પણ કહેવામાં આવે છે.

સાયન્ટિસ્ટે સોશિયલ મીડિયા વીડિયોમાં જણાવ્યું કે સાઉથ અમેરિકાના જંગલોમાં રિસર્ચ વખતે ઘણી કિડા-મકોડાએ ડંખ માર્યા. તેના થોડા દિવસો બાદ તેમને અમુક લક્ષણ જોવા મળ્યા અને જોત જોતામાં હાલત ખરાબ થઈ ગઈ.

ડેન્ગ્યુના કારણે થઈ હારત ખરાબ

રોજી મેરીએ જણાવ્યું કે તેને જે જીવ-જંતુઓ કરડ્યા તેમાં ડેન્ગ્યુના મચ્છર પણ હતા. તેમના ડંખ મારવાના થોડા દિવસો બાદ તેની તબિયત ખરાબ થવા લાગી. તે સામાન્ય પરંતુ ઘાતક બીમારી છે જેના લક્ષણ સંક્રમિત થવાના થોડા દિવસ બાદ દેખાવાના શરૂ થાય છે. તેમને આ બીમારીના લક્ષણ આંખમાં અનુભવાયા હતા.

વધુ વાંચો: બીમારીઓથી બચવું છે? તો ચોમાસું જામે એ પહેલા જ કરી લો આ તૈયારીઓ, મળશે રાહત

એક એક કરી આ રીતે જોવા મળ્યા લક્ષણ

  • સૌથી પહેલા લક્ષણમાં આંખનો દુખાવો હતો
  • આંખમાં દુખાવાના 2 દિવસ બાદ ખૂબ તાવ આવ્યો
  • ભૂખ લાગવાનું બંધ થયુ
  • આખા શરીર પર રેશિઝ થયા, ખાસ કરીને હાથ પર

સંકળાયેલા મુદ્દાઓ

Dengue Scientist Rosie Moore
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ