કોરોના સંકટ / WHOએ કોરોના વેક્સીન મુદ્દે કહ્યું, હજુ સુધી કોઈ એવી રસી નથી બની જે...

world health organization said no vaccine is even 50 percent effective against corona now we have to wait

કોરોના મહામારીનું સંકટ આખી દુનિયામાં છવાયું છે ત્યારે તેને નાથવા માટેની વેક્સીનની શોધ અનેક કંપનીઓ કરી રહી છે. પરંતુ આ વેક્સીન ક્યાં સુધીમાં આવશે તેને લઈને હજુ પણ કોઈ ઠોસ માહિતી મળી નથી. રશિયા અને ચીન જેવા દેશોમાં આ વેક્સીનનું ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ સમયે WHOએ કોરોના વેક્સીનને લઈને ચિંતાજનક નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે વેક્સીન ક્યાં સુધીમાં આવશે તેની રાહ જોવાની છે અને સાથે જ આ વેક્સીન 50 ટકા પણ અસરકારક હશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ