ગ્રીન સિગ્નલ / ફાઈઝરની કોરોના વેક્સિનને WHOએ આપી મંજૂરી, ભારત માટે પણ આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય

world Health Organization Lists Pfizer Biontech Vaccine For Emergency Use

WHOએ ફાઈઝરની વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. હવે WHO વિશ્વભરના દેશમાં ફાઈઝરની વેક્સિનના ફાયદા જણાવશે. WHOએ વિશ્વના ગરીબ દેશ સુધી વેક્સિન ઝડપથી પહોંચાડવા માટે મંજૂરી આપી છે. આ લિસ્ટમાં સામેલ થયા બાદ કોઈપણ વેક્સિનને વિશ્વના દેશમાં સરળતાથી મંજૂરી મળી શકશે. WHOનું કહેવું છે કે આ વેક્સિનના બે ડોઝ લીધા બાદ કોરોનાથી મૃત્યુની સંભાવના ઘટી જાય છે. ભારતમાં પણ આજે ફાઈઝરની વેક્સિનને મંજૂરી મળી શકે છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ