રિપોર્ટ / હે ભગવાન બચાવી લો! મદદ નહીં મળે તો 10 લાખ બાળકોના થશે મોત, જાણો કયા દેશમાં વકર્યો ભૂખમરો

world happiness report unicef warning one million children in afghanistan

સંયુક્ત રાષ્ટ્રની હાલમાં જાહેર થયેલ એક રિપોર્ટ મુજબ તાલિબાનના આધિપત્ય બાદ અફઘાનિસ્તાન વિશ્વનો સૌથી વધુ દુ:ખી દેશ બની ગયો છે. અહીં યુનિસેફે ચેતવણી આપી છે જો આ દેશને મદદ ના મળી તો 10 લાખ બાળકો ભૂખ્યા મરી જશે. ગઈ વખતની તુલનામાં ભારતની સ્થિતિમાં થોડો ફેરફાર થયો છે. જાણો શું કહે છે યુનાઈટેડ નેશન્સના વાર્ષિક હેપીનેસ ઈન્ડેક્સ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ