સફળતા / ખુશખબર, 2 દિવસમાં કોરોનાની પહેલી રસી બજારમાં મુકાશે, જાણો કોને મળશે લાભ

world first covid 19 vaccine trial complete russian health minister

રશિયાથી સારા સમાચાર આવી રહ્યા છે. રુસના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે વિશ્વસનીય રસીના ટ્રાયલ પુરા થઈ ચૂક્યા છે. આ એ જ રસી છે જેને ગામાલેયા ઇન્સ્ટીટ્યૂટે બનાવી હતી. આ ઉપરાંત વધુ 2 કંપનીઓએ ક્લીનીકલ ટ્રાયલ કરવાની પરવાનગી માંગી છે. ઉલ્લેખનીય છે કે ગામાલેયા ઈન્ટિટ્યૂટની રસીને લઈને દાવો કરવામાં આવ્યો છે કે તે 10 ઓગસ્ટના રોજ બજારમાં મુકવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x