ગૌરવ / વિશ્વમાં CNG ટર્મિનલ સ્થાપનારુ પહેલુ રાજ્ય બનશે ગુજરાત, ભાવનગરમાં 1300 કરોડના મૂડીરોકાણથી શ્રી ગણેશ

world first CNG terminal built in bhavnagar gujarat

ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CNG ટર્મિનલ સ્થાપવા મંજૂરી આપી દીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ