Good News / ભારતને સચિન અને દ્રવિડ જેવા ક્લાસ ક્રિકેટર્સ આપશે આ મશીન! કરે છે એવું કામ કે માનવામાં નહીં આવે

world first automatic bowling machine installed in meerut throw ball at speed

ક્રિકેટની દુનિયામાં દેશ સતત આગળ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય લેવલથી ડોમેસ્ટિક લેવલ સુધી દેશની પાસે એકથી વધીને એક આક્રમક ખેલાડી છે. જેની પાછળનુ સૌથી મોટુ કારણ એ છે કે ડોમેસ્ટિક સ્તરે ભારતીય ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ