દુબઈ એક્સપો / કોરોનાકાળમાં વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે દુબઈમાં, ભારત હશે આકર્ષણનું કેન્દ્ર

World Expo kicks off in Dubai today

આજથી દુબઈમાં વર્લ્ડ એક્સપો 2020નો પ્રારંભ થયો છે. જેમા ભારતનું પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વના 192 દેશો આ એક્સપોમાં ભારતની તાકાત જોશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ