World Elder Abuse Awareness Day / આ હકીકત સાંભળી આપ રહી જશો દંગ, 29 ટકા લોકો વડીલોને વૃદ્ધાશ્રમમાં રાખવાનું કરે છે પસંદ

World elder abuse awareness day 29 percent admitted they would prefer that senior citizens in the family be put in old age...

આજે દુનિયાભરમાં ‘વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે’ છે. વડીલો સાથે થતા દુર્વ્યવહાર પર અંકુશ લગાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી દર વર્ષની 15 જૂને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે સ્થિતિ એવી છે કે મોટાભાગના લોકો તેમના વૃદ્ધ માતા-પિતાને બોજ માને છે અને તેમનાથી છુટકારો મેળવવા ઈચ્છે છે. રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર, 35 ટકા લોકોને વડીલોની સેવા કરવામાં હવે ખુશી મળતી નથી. 25 ટકા લોકો વડીલોની સંભાળ લેવામાં ફ્રસ્ટ્રેશન અનુભવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ