World earth day / જાણો વિશ્વના પાંચ સુંદર અને અજાયબી ધરાવતા સ્થાનો વિશે, એમેઝોન રેઈન ફોરેસ્ટની આ વાત તમે નહીં જાણતાં હોવ

World Earth Day: Celebrate the beauty and diversity of our planet on Earth Day with these stunning natural wonders

World Earth Day: ઉષ્ણકટિબંધીય જંગલોથી લઈને ઊંચા પર્વતીય શિખરો સુધી, આપણી પૃથ્વી કુદરતી અજાયબીઓથી ભરેલી છે. પૃથ્વી દિવસ પર ચાલો જાણીએ પૃથ્વી પરના પાંચ સૌથી સુંદર સ્થાનો વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ