સાવધાન ! / જોજો ભૂલ ન કરતાં! આ 8 વસ્તુઓ ભલે હેલ્ધી લાગે, પણ ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી, શરીરને કરી શકે છે નુકસાન

world diabetes day 2021 healthy foods which have the opposite effect in human body

ડાયાબિટીસ એક એવી બિમારી છે, જેમાં શરીરની અંદર ઈન્સ્યુલિન બનતુ નથી. હાઈ બ્લડ સુગરની આ સમસ્યા બીજી અન્ય બિમારીને આમંત્રણ આપી શકે છે. નિષ્ણાંતો કહે છે કે જંક ફૂડ, હાઈ સુગર, પ્રોટીનવાળી ચીજ વસ્તુઓ અને હાઈ ગ્લાઈસેમિક ઈન્ડેક્સવાળી ચીજ વસ્તુઓ બ્લડનુ સુગર લેવલ વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ