World Cup 2023 / વર્લ્ડકપની મજા બગાડશે વરસાદ ? ભારત પાકિસ્તાનની મેચમાં પણ વિલન બનશે ? જાણો એક ક્લિકમાં તમામ મેચોની અપડેટ

World Cup: Will rain disrupt India-Pakistan match? The equation of the semi-finals will also be spoiled, all 9 matches will...

વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં હવે બહુ દિવસો બાકી નથી. ICC ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. દરેક ટીમે 9 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં ભારતની મેચ દરમિયાન હવામાન કેવું રહેશે. વાંચો સંપૂર્ણ અહેવાલ...

બ્રેકિંગ ન્યૂઝ