Friday, October 18, 2019

WC 2019 / પ્રેક્ટિસ મેચમાં ધોની-રાહુલનો કમાલ, બાંગ્લાદેશને 95 રને હરાવ્યુ

world-cup-warm-up-match-india-vs-bangladesh-match-report-kl-rahul-ms-dhoni-star-as-india-beat-bangladesh-by-95-runs

વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાએ પોતાના મિડલ ઓર્ડરની મજબૂતીનું પ્રદર્શન કર્યુ. કે.એલ રાહુલ અને એમ.એસ.ધોનીની સેન્ચુરીને કારણે ટીમ ઇન્ડિયાએ બીજી પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશને 95 રનથી હરાવીને વર્લ્ડ કપ પહેલા આત્મવિશ્વાસ મેળવી લીધો છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ