WC 2019 / સેમી. પહેલાં બહાર ફેંકાઈ જવા છતાં પાકિસ્તાનની ઝોળીમાં મોટી રકમ આવી

World cup- semi Final- Pakistan

વર્લ્ડકપ પહેલાં પાકિસ્તાન સહિતની છ ટીમ ભલે લીગ રાઉન્ડ બાદ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગઈ હોય, તેમ છતાં એ ટીમો પોતાની ઝોળીમાં કરોડો રૂપિયા લઈને ઘેર પાછી ફરી છે. મેચો બાદ બહાર થયેલી ટીમોને ૭૦-૭૦ લાખ રૂપિયા મળે છે.બહાર ફેંકાયેલી ટીમે કેટલી કમાણી કરી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ