WC 2019 / શું વર્લ્ડકપમાંથી પાકિસ્તાન Out! સોશિયલ મીડિયા પર વાયરલ મીમ્સ જોઇ તમે નહીં રોકી શકો હાસ્ય

World Cup pakistan vs bangladesh pak vs ban social media funny tweets

ક્રિકેટ વિશ્વકપમાં પાકિસ્તાન આજે પોતાની અંતિમ મેચ બાંગ્લાદેશ સામે રમી રહ્યું છે. પાકિસ્તાનની સેમી ફાઈનલમાં રમવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. હવે કોઈ ચમત્કાર જ તેને સેમી ફાઈનલ સુધી પહોંચાડી શકે છે. પાકિસ્તાન સેમી ફાઈનલમાં ત્યારે જ પ્રવેશી શકશે જ્યારે તે 400 રનનો સ્કોર કરે અને બાંગ્લાદેશને માત્ર 84 રનમાં ઓલઆઉટ કરી દે. જો કે પાકિસ્તાન માટે હવે આ વાત અશક્ય છે. લોકો પાકિસ્તાનની ટીમ પર અલગ અલગ મીમ્સ વાયરલ કરીને મજાક ઉડાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ