દરોડો / બોપલમાંથી વર્લ્ડ કપ પર સટ્ટો રમાડતા બુકીની ધરપકડ

World Cup Gambling Police Arrest

ઈંગ્લેન્ડમાં રમાઇ રહેલ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-ર૦૧૯ પર સટ્ટો રમાડતા એક શખ્સની બોપલ પોલીસે ધરપકડ કરી છે. સાઉથ બોપલ વિસ્તારમાં  આવેલા સફલ પરિસર-૧ના  એક ફ્લેટમાં યુવક મોબાઈલ ફોનથી સટ્ટો કપાવતો હતો. પોલીસે મોબાઈલ ફોન સહિતનાે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ